100 % Job Guarantee Course [G.M]

આજે જ કમ્પ્યુટર કોર્સ જોઈન કરો અને મેળવો 100% જોબ નહિ તો પૈસા પાછા.

શુ તમે જોબ શોધી રહ્યા છો ? તમે તમારા ભવિષ્ય વિશે ચિંતિત છો?

મેળવો 100%

ગેરંટી જોબ

SMART ANONYMOUS સંસ્થા માત્ર વિદ્યાર્થીઓને સારી તાલીમ ની સુવિધાઓ જ પૂરી પાડતી નથી, પરંતુ આઇટી ઉદ્યોગમાં નોકરીની ઘણી તકો પણ પ્રદાન કરે છે. અમારી સંસ્થા સુરત માં રહેતા લોકો માટે લેખિત જોબ ગેરેંટી પ્રદાન કરે છે. જો તમે પણ નોકરી શોધી રહ્યા છો, તો આજે જ અમારા કોર્સ માં જોડાવો. વધુ પૂછપરછ માટે, તમે અમારી કમ્પ્યુટર સંસ્થાની મુલાકાત લઈ શકો છો. અમારી ટીમ તમને શ્રેષ્ઠ સૂચન અને સારી સલાહ આપશે.

our teaching team

Raj Varma

10 Years Teaching Exp.(IT field)

રાજ સર પાસે કમ્પ્યુટર ના શૈક્ષણિક ક્ષેત્ર માં સારી એવી કારકિર્દી છે .તે છેલ્લા ઘણા વર્ષો થી સુરત ની ઘણી કોલેજ જેમ કે J.Z SHAH AMROLI COLLEGE ,R.V.PATEL COLLEGE ,BARFIWALA COLLEGE,V.T.PODDAR COLLEGE,UMRAKH COLLEGE તેમજ તેમજ સુરત ની અગ્રણી યુનવર્સિટી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી માં  ભણાવ્યું છે.તેમને આજ સુધી ઘણા સ્કૂલ માં કામ કર્યું છે અને સાથે સાથે ઘણી જગ્યા પર સેમિનાર પણ કર્યા છે.તેમના હસ્તક 100000 થી પણ વધુ વિદ્યાર્થી એ પોતાનું ભવિષ્ય બદલ્યું છે.તેમને ઘણી બધી બુક કમ્પ્યુટર એજ્યુકેશન ક્ષેત્ર માટે લખી છે. તેમનો અનુભવ અને માર્ગદર્શન જરૂર થી તમારા જોબ માટે મદદ રૂપ થશે.

Shashikant Sir

7 Years Teaching Exp.(Computer Teacher)

શશીકાંત સર ઘણા વર્ષોથી નવા એજ્યુકેશન ની વિધારધારા થી કમ્પ્યુટર એજ્યુકેશન ક્ષેત્ર માં કાર્યરત છે.તે સુરત અને સુરત ની બહાર ઘણી કોલેજ અને સ્કૂલ ક્ષેત્રે સાથે કાર્યરત છે. .તેમને માર્કેટ ની નવી ટેકનોલોજી,નવું એજ્યુકેશન સિસ્ટમ,અને નવી ઔધોગિક સોફ્ટવેર ટેકનોલોજી વિષે ઘણું જ્ઞાન છે તેમના અનુભવ ના લીધે જ ઘણા વિદ્યાર્થી ને આજ સુધી કમ્પ્યુટર ક્ષેત્ર માં જોબ મળી છે.તેમનો અનુભવ વિદ્યાર્થી ને સારી એવી જોબ પ્રત્યે પ્રેરિત કરે છે.

Syllabus

  • Basic 1-2
  • Microsoft Office
  • Advance Excel & Word
  • Project Work -1
  • Advance Work With Own Software 
  • Basic Visual Basic
  • Diamond Call Center & Other Software creation 
  • Tally (GST)
  • Advance Accounting
  •  Textile & Diamond Accounting
  • Official Internet
  • Photoshop
  • Projects-2
  • Seminar
  • Personality Development
  • Work Shop

મેળવો અમારા સંસ્થા તરફ થી ફ્રી

ભણતર સાથે એક કમ્પ્યુટર ફ્રી એક વર્ષ ની વોરંટી સાથે

(વિદ્યાર્થી ના રેગ્યુલર પ્રેકટીસ માટે )

CCC કોર્સ

(ગવર્નમેન્ટ કોર્સ & સર્ટિફિકેટ )

ત્રણ થી વધારે સર્ટિફિકેટ

(સરકાર માન્ય)

સંસ્થા ની પોતાની એપ્લિકેશન

(દરરોજ ની માહિતી વિદ્યાર્થી અને તેમના માતા પિતા ને એપ્લિકેશન દ્વારા મળશે )

ફ્રી (પુસ્તિકા,મટેરીયલ,બેગ,....)

વિદ્યાર્થી માટે સેમિનાર સારા અને પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા

વિદ્યાર્થી ને લાઈવ સિસ્ટમ સોફ્ટવેર દ્વારા કામ

ફ્રી WIFI બધા વિદ્યાર્થી માટે

FAQ

Most frequent questions and answers

હા,અમે ખરેખર જોબ 100% આપીશુ નહિ તો પૈસા પાછા.

  • અમારી સંસ્થા નો કમ્પ્યુટર શિક્ષણ ક્ષેત્ર માં 6 થી વધુ વર્ષ નો અનુભવ .
  • અનુભવી અને કમ્પ્યુટર  શૈક્ષણિક ક્ષેત્રે સારા એવા નિષ્ણાત નામી સ્ટાફ
  • સારા એવા IT અને ઔધોગિક કંપની દ્વારા સંસ્થા નું જોડાણ
  • વિઝિટિંગ ફેકલટી અને સર્ટિફિકેશન પ્રોગ્રામ દ્વારા માર્ગદર્શન
  • ભણતર સાથે સંસ્થા દ્વારા સેમિનાર અને વર્કશોપ નું આયોજન.
  • જોબ પ્લેસમેન્ટ વિશે નું માર્ગદર્શન
  • એવા વ્યક્તિ ઓ જે પોતાનું ભણતર છોડી ચુક્યા છે અથવા તો 10-12 પાસ કે નાપાસ છે.
  • જેમનું ગ્રેજ્યુએશન ચાલે છે અથવા તો પૂરું થયું છે. અને જોબ ની શોધ માં છે. 
  • ગૃહિણી,નોકરી કરતા વ્યક્તિ લોકો પણ આ કોર્સ કરી શકે છે.
  • એવા વ્યક્તિ ઓ પણ આ કોર્સ માં જોડાઈ શકે છે  જે લોકો પોતાનું ભવિષ્ય IT ક્ષેત્ર માં બનાવા માંગતા હોય.
  • એ લોકો પણ શીખી શકે છે  જેમને કમ્પ્યુટર કે ઇંગ્લિશ માં કશુંજ આવડતું નથી.

હા,તમે ભણતર સાથે આ કોર્સ કરી શકો છે અને તમે પોતાનો અનુકૂળ ટાઈમ પોતાના ભણતર પ્રમાણે સંસ્થા માર્ગદર્શન મુજબ  બદલી પણ શકો છે.

હા,એક સ્પેશ્યલ બેચ ચાલે છે જે એવા વ્યક્તિઓ માટે છે જે લોકો જોબ કરે છે ,ગૃહિણી છે કે અન્ય કોઈ ક્ષેત્ર માં પોતાના દૈનિક દિવસો માંથી સમય નથી આપી શકતા આવા ખાસ વ્યક્તિ ઓ માટે શનિવાર અને રવિવાર આવા માત્ર બે દિવસ ના  સ્પેશ્યલ બેચ નું આયોજન કરવા માં આવેલ છે .

હા,દરેક વિદ્યાર્થી ને સરકાર માન્ય 3 સર્ટિફિકેટ મળશે.

  • હા, ઓનલાઇન,મોરલ અને રેગ્યુઅલર સપોર્ટ આપીશુ.વિદ્યાર્થી ઓ ભણતર પછી પણ અમારા સંપર્ક માં રહેશે.